શિવાનદં ઝાને ખાસ સન્માન સાથે અપાઈ વિદાય

  • October 28, 2020 02:04 AM 403 views

ગુજરાતના ડીજીપી શિવાનદં ઝા સેવા નિવૃત થઈગયા છે ત્યારે તેમની જગ્યાએ આઇપીએસ આશિષ ભાટિયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે શિવાનદં ઝાના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓએ શિવાનદં ઝાની જીપને દોરડાથી ખેંચીને ખાસ સમ્માન આપ્યું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં ડીજીપી તરીકે શિવાનદં ઝાના નામ પર પસંદગી કરાઈ હતી. કોરોનાની સ્થિતિમાં સરકાર દ્રારા તેમને ૩ મહિનાનું એકસટેન્શન પણ આપવામાં આવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application