સાબુદાણામાંથી પણ બનશે સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા, ક્લિક કરીને નોંધી લો રીત

  • March 11, 2021 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામગ્રી

 

મોરૈયો - 1 વાટકી

સાબુદાણા - અડધી વાટકી

દહીં - અડધી વાટકી

આદુ,મરચાંની પેસ્ટ - 1 ચમચી

જીરું

કોથમીર

મીઠું

ઈનો

તેલ

તલ

 

રીત
 

સૌથી પહેલા મોરૈયા અને સાબુદાણાને વાટી લો અને તેમાં દહીં ઉમેરી પલાળી રાખો. 1 કલાક સુધી તેને પલાળી રાખી અને પછી તેને હલાવી તેમાં જરૂર જણાય તો પાણી ઉમેરો. હવે આ પેસ્ટમાં આદુમરચાંની પેસ્ટ, નમક અને ઈનો ઉમેરી બરાબર હલાવો. આ મિશ્રણને સ્ટીમરમાં બાફવા મુકો. ઢોકળા થઈ જાય પછી પ્લેટ બહાર કાઢી લો અને તેમાં ઉપરથી તલ અને જીરુંનો વઘાર કરી દો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS