જામનગરમાં GIDC ફેઝ-3માં કારખાનામાં આગ, આગને પગલે લાખોનું નુકસાન

  • February 26, 2020 07:27 PM 42 views

  • જામનગરમાં GIDC ફેઝ-3માં કારખાનામાં આગ, શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાના હોવાનું પ્રાથમિક તારણ, આગને પગલે કારખાનાના માલિકને લાખોનું નુકસાન
  • જામનગરમાં GIDC ફેઝ-3માં કારખાનામાં આગ લાગી હતી. પ્લાસ્ટિક અને માર્બલનો જથ્થો ભરેલા કારખાનામાં આગ લાગી હતી. આગને પગલે બે ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાના હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. આગને પગલે કારખાના માલિકને લાખોનું નુકસાન થયું હતું.