ભલે સમગ્ર વિશ્વમાં મોટેભાગના મોબાઇલ વપરાશકર્તાઓ ચેટિંગ માટે વોટસએપનો ઉપયોગ કરે છે. પરંતુ ખુદ વોટસએપ માલિકો આ એપ્લિકેશનનો ઉપયોગ ચેટિંગ માટે કરતા નથી. તાજેતરમાં જ બહાર આવ્યું છે કે ફેસબુકના સ્થાપક અને માર્ક ઝુકરબર્ગ તેમની ચેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી.
તાજેતરમાં જ ફષસબુકના ૫૩.૩ મિલિયન યુઝર્સના ડેટા લીક થયાનો મામલા સામે આવ્યો છે. યુઝર્સ જ નહીં, પરંતુ કંપનીના સીઈઓ માર્ક જુકરબર્ગ ના ડેટા લીક થવાના સમાચારથી સનસનાટી મચી ગઈ છે. મીડિયા રિપોટર્સ અનુસાર ડેટા લીકથી બહાર આવ્યું છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સિંગલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
ખરેખર, ઝકુરબર્ગનો ફોન નંબર ૫૩.૩ મિલિયન ફેસબુક વપરાશકર્તાઓના લીક થયેલા ડેટામાંથી છે. એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર ઝકરબર્ગનો ફોન નંબર અને ફેસબુક યુઝર આઈડી ઉપરાંત તેનું નામ, લોકેશન, લ સંબંધી માહિતી અને જન્મ તારીખ લીક થઈ ગઈ છે.
ખરેખર એક સુરક્ષા સંશોધનકારે જાહેર કયુ કે ઝકરબર્ગ તેના લીક થયેલા ફોન નંબર પરથી સિલનો ઉપયોગ કરે છે. માર્ક ઝુકરબર્ગ તેની પોતાની ગોપનીયતાની કાળજી લેવા માટે સિલનો ઉપયોગ કરી રહ્યો છે, જે એન્ડ–ટુ–એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે.
સિકયુરિટી એકસપર્ટ ડેવ વોકરે ટિટર પર ઝકરબર્ગના લીક થયેલા ફોન નંબરનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યેા હતો જેમાં લખ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગ સિલ પર છે.
ડેવ વોકરે કહ્યું છે કે, ફેસબુક પાસે એન્ડ–ટુ–એન્ડ એન્ક્રિપ્શન નથી, તેથી માર્ક ઝુકરબર્ગ સિલનો ઉપયોગ કરીને પોતાની ગોપનીયતાની સંભાળ લઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech