કોલેજના વિદ્યાર્થીઓ માટે ફેસબુકનું  ખાસ ફિચર, આઈ કાર્ડથી થશે લોગ ઈન

  • April 09, 2020 07:32 PM 516 views

 

ફેસબુકએ લોકડાઉન વચ્ચે એક નવું ફીચર રજૂ કરવાની તૈયારી કરી છે. ફેસબુકની જ્યારે શરુઆત થઈ હતી તો કોલેજ કેમ્પલ શરુ થયું હતું. હવે ફેસબુક કેમ્પસ નામનું ફીચર લાવવા ટેસ્ટિંગ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફીચર માત્ર કોલેજ સ્ટૂડેન્ટ માટે હશે અહીં લોગઈન કરવા માટે તેમના કોલેજના આઈડી કાર્ડની જરૂર પડશે. આ ફીચરમાં વિદ્યાર્થીઓને ગૃપ, ઈવેન્ટ જેવા વિકલ્પ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application