લગ્ન પહેલા દરેક પુરુષએ આ 3 કામ કરવાની પાડવી જોઈએ આદત

  • March 28, 2020 12:06 PM 940 views

 

હાલ તો દેશભરમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. તેના કારણે કેટલાક લોકોના લગ્ન પણ અટકી ગયા છે. લોકડાઉનના આ સમયમાં યુવક અને યુવતીઓને થોડો વધુ સમય પણ મળી ગયો છે. તેવામાં અહીં એવા 4 મહત્વના કામ દર્શાવી રહ્યા છીએ જેને દરેક પુરુષએ લગ્ન પછી કરવા જોઈએ. તેવામાં આ 4 કામની આદત તેઓ લગ્ન પહેલાથી જ પાડી લે તે જરૂરી છે. કયા કયા છે આ કામ વાંચી લો. 

 

- લગ્ન પહેલા દરેક પુરુષએ થોડી રસોઈ અથવા ચા- નાસ્તો બનાવતા શીખી લેવું જોઈએ. તેનાથી બે લાભ થાય છે તમે પત્નીને ઈમ્પ્રેસ કરી શકો છો અને સાથે જ જો પત્ની નોકરી કરતી હશે તો તેને કામમાં મદદ પણ કરી શકો છો. 

 

- લગ્ન થયાની સાથે જ તમારી નાણાંકીય જવાબદારીઓ વધી જાય છે. તેથી જરૂરી છે કે લગ્ન પહેલાથી જ બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ.  લગ્ન પહેલાથી જ બચત અને ફ્યુચર માટે સેવિંગ શરુ કરી દેવી જોઈએ. 

 

- જો તમને મોટા મોટા સપના બતાવવાની અને વાયદા કરવાની આદત હોય તો તુરંત સુધારી લો. કારણ કે લગ્ન પછી પત્નીને કરેલા વાયદા પૂરા કરશો નહીં તો સમસ્યા થઈ શકે છે. તેવામાં ખોટા વચન આપવાની આદત છોડી દો. જે પણ કરવું હોય તે કહ્યા વિના કરી બતાવશો તો પત્ની વધારે ખુશ થશે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application