બધાના દરવાજા સરકારે ખોલ્યા પણ આ દરવાજા કયારે ખુલશે

  • May 21, 2020 01:21 PM 346 views

ગઈકાલથી રાજ્ય સરકારે રાજ્યના તમામ નાના-મોટા વેપાર ઉદ્યોગના દરવાજા મહદઅંશે ગાઈડલાઈન આપી ખુલ્લા કરાવી આપ્યા છે ત્યારે ધણીનો ધણી હજી પણ કેદ છે છેલ્લા ૫૮ દિવસ થયા આ દરવાજા ખુલ્યા નથી આ દરવાજા ખુલ્લે તેની લાકો ભકતો રાહ જોઈ રહ્યા છે. કહેવાય છે કે, ભગવાનના ચાર હાથ જેના ઉપર હોય છે તેને કોઈ રોકી શકે નહીં પણ આ સરકારે તો ચાર હાથવાળાના હાથ પણ બાંધી દીધા હોય તેવું પ્રબુધ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application