સમુદ્રમાં ઈશા ગુપ્તાએ કર્યા યોગ, તસવીરો જોઈ ચોંકી જશો તમે પણ

  • March 20, 2021 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઈશા ગુપ્તાએ તેના ઈંસ્ટા અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સમુદ્રમાં યોગ કરતી નજર આવે છે. ઈશા સમુદ્રમાં ફીટનેસ ફ્રીક અંદાજ દેખાડી રહી છે. તેણે સમુદ્રના પાણીમાં યોગના બધા જ આસન કર્યા હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esha Guupta (@egupta)

 

ઈશાએ સમુદ્રમાં ઉતરવા માટે જરૂરી ઓક્સીજન સિલિંડર બાંધી રાખ્યો છે અને આ વજન સાથે તે યોગના અલગ અલગ પોઝ કરી રહી છે. ઈશાએ આ યોગ તેના ટ્રેનર પૈટ્રિકના માર્ગદર્શન નીચે કર્યા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS