ઈશા ગુપ્તાનો અલ્લડ અંદાજ

  • October 28, 2020 02:04 AM 

 

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશ્યલ મીડિયા ઉપર એકિટવ રહે જ છે અને તેનો ચાહકવર્ગ પણ બહોળો છે. હવે તેનો એક લેટેસ્ટ વીડિયો ચર્ચિત બન્યો છે. પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં લાખો લોકો આ વીડિયોને જોઈ ચૂકયા છે. ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યેા છે. આ વીડિયો તેના આવનારા ફોટોશૂટનું ટીઝર છે. વીડિયોમાં તે બાથટબમાં નજરે પડી રહી છે. પહેલાં તે પાણીની અંદર સૂતેલી દેખાઈ રહી હતી અને પછી તે પાણીમાંથી બહાર આવે છે. તેની તસવીરો જોઈ ચાહકો પાણી પાણી થઈ રહ્યા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS