કોરોના રસીના સટિર્ફિકેટ પરની ભૂલોને હવે ઓનલાઈન જાતે સુધારી શકાશે, ક્લિક કરીને જાણો કેવી રીતે

  • June 10, 2021 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેકિસનના લાભાર્થીઓ હવે કોવિન પોર્ટલ પર કોરોનાના રસીકરણના સટિર્ફિકેટમાં ભૂલોને જાતે સુધારી શકશે. સરકારે કોવિન પ્લેટફોર્મ પર કોરોના રસીના સટિર્ફિકેટમાંની ભૂલ સુધારવા માટે નવી સુવિધા લોન્ચ કરી હોવાની માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી વિકાસ શીલે આપી હતી. હવે લોકો રસીના સટિર્ફિકેટમાં પોતાનું નામ, જન્મનું વર્ષ, ક્રીપુષ જાતિ વગેરેમાં કઇં ભૂલ હોય તો તેને કોવિન અપ પર જઇને જાતેે સુધારી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS