Pics : એરિકા ફર્નાંડિસના ગ્લેમરસ ફોટોશૂટના થઈ રહ્યા છે જોરદાર વખાણ

  • May 03, 2021 08:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એરિકા ફર્નાડિસે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોમાં તેનો ગ્લેમરસ લુક જોવા લાયક છે. આ ફોટો પર ફોલોવર્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.  

 

 

એરિકાએ આ ફોટો શેર કરી તેના કેપ્શનમાં લખ્યું છે કે, મને ખબર છે લુક્સ બધું જ નથી, પરંતુ મારી પાસે એ છે...

 

 

એરિકા છેલ્લે ટીવી શો કસૌટી ઝીંદગી કીમાં જોવા મળી હતી. હવે તે કુછ રંગ પ્યાર કે ઐસે ભીની સીઝન-3માં ફરીથી જોવા મળશે. એરિકા ટીવી શો ઉપરાંત કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કરી રહી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS