આલિયા સાથે ગંગુબાઈ કાઠિયાવાડીમાં ક્યા બે દિગ્ગજ કલાકારો જોવા મળશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડની ચુલબુલી ગર્લ આલિયા જબરી લોકચાહના ધરાવે છે. આલિયા ભટ્ટ હવે આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં અનોખી ભૂમિકા કરવા જઈ રહી છે, જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં છે.

 

એક ચર્ચા એ પણ છે કે સંજય લીલા ભણસાલી નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન અને ઈમરાન હાશ્મી પણ તેમની સાથે અદભુત ભૂમિકા કરી રહ્યા છે.


તાજા રિપોર્ટ પ્રમાણે ઈમરાન હાશ્મીએ આ વર્ષના પ્રારંભમાં જ આલિયા ભટ્ટ સાથે ચુપચાપ ફિલ્મના આ ભાગનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે.

 

ફરીથી શૂટિંગ શરૂ થયા બાદ અજય દેવગન અને આલિયા ભટ્ટે ટીમ સાથે ફરીથી જોડાવવાની આશા છે. અજય ગેંગસ્ટર કરીમ લાલાનું પાત્ર ભજવી રહ્યા છે કે જેમાં ઈમરાનની ભૂમિકા વિશે વધારે જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી.

 

પરંતુ આ ફિલ્મની અંદર બંને અભિનેતાઓ પોતાના અનોખી અદામાં અનોખા પ્રકારનો અભિનય પીરસવા માટે દર્શકો સમક્ષ રજૂ થઇ રહ્યા છે, તેમજ સંજય લીલા ભણસાલીનું માનવું છે કે બન્ને અભિનેતાએ પોતાની ભૂમિકા મુજબ એકદમ ફિટ બેસે છે.


આ ફિલ્મમાં ની યાત્રા અધૂરી છે અને અજય તેમજ ઇમરાન પોતાના પાત્રો સાથે ગંગુબાઈ ફિલ્મમાં મુંબઈના અને પોતાની ઓળખ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

 

ગંગુબાઈ કાઠિયાવાડી ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય એક રિપોર્ટ પ્રમાણે કરશે. થિયેટરના ઓડિયન્સ માટે ફિલ્મ બનાવી હતી, પરંતુ ફિલ્મ હવે ડિજિટલ રિલીઝ કરવા માંગતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS