ડભોઇ તાલુકાનાં ચાંદોદ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી

  • October 28, 2020 02:04 AM 

ડભોઇ તાલુકાનાં ચાંદોદ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી : ઉત્સવ ભટ્ટની બિનહરીફ વરણી

ડભોઇ તાલુકાનાં ચાંદોદ ગ્રંપંચાયતના ડેપ્યુટી સરપંચની યોજાયેલી ચૂંટણીમાં ઉત્સવ ભટ્ટની બિનહરીફ વરણી, ઉત્સવ ભટ્ટને સર્વેએ અભીનંદન પાઠવ્યા

ડભોઇ તાલુકાનાં ચાંદોદ ગ્રંપંચાયતના ડેપ્યુટી સરપંચની યોજાયેલી ચૂંટણીમાં ઉત્સવ ભટ્ટની બિનહરીફ વરણી થઈ હતી. વોર્ડ નંબર 8ના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ જોષીના રાજીનામાં બાદ ખાલી જગ્યા ઉપર ચુંટણી યોજાઇ હતી. જેમાં વૈભવ જોષી વોર્ડ નંબર 8ના સભ્ય તરીકે વિજય થયા હતા જ્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં બિન હરીફ વરાતા ઉત્સવ ભટ્ટને સર્વેએ અભીનંદન પાઠવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS