જૂન માસમાં શૈક્ષણિક સંસ્થા બંધ જ રહેશે, રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ જુલાઈ માસમાં લેવાશે અંતિમ નિર્ણય

  • May 30, 2020 07:20 PM 1014 views

 

લોકડાઉનનો પાંચમો તબક્કો 1 જૂનથી દેશભરમાં અમલમાં હશે. લોકડાઉનને લંબાવ્યા અંગેની માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે જાહેર કરી દીધી છે. આ માર્ગદર્શિકા અનુસાર દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ જૂન માસ દરમિયાન બંધ જ રહેશે.

 

શાળા, કોલેજ, ટ્યુશન કે કોચિંગ ક્લાસ, સહિતના શૈક્ષણિક સંકુલ ખોલવા અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જુલાઈ માસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. જેનો સીધો અર્થ છે કે જૂન માસમાં કોઈપણ રાજ્યમાં શૈક્ષણિક કાર્ય શરુ થશે નહીં. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application