દર્દની લાઈન

  • April 21, 2021 01:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો રાજકોટની ચૌધરી હાઇસ્કુલના મેદાનનું આ દ્રશ્ય રોજિંદુ થઇ ગયું છે અને અહી એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની લાઈન જોઇને લોકોના મનમાંથી સ્હેજેય હાયકારો નીકળી જાય છે પણ આજે તો હદ થઇ ગઈ છે. અહી દરેક વાહનમાં રહેલા દર્દીઓને તડકો ન લાગે તે માટે વહીવટી તંત્રએ મંડપ નાખ્યા છે પણ વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે મેદાનની બહાર રોડ સુધી લાઈન થઇ ગઈ છે. આ દરેક વાહનમાં કોરોનાથી કણસતા દર્દીઓ છે અને પોતાનો વારો આવે તેની રાહ જોવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS