પોરબંદરમાં ઈ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ

  • October 31, 2020 02:13 PM 203 views

 

પોરબંદર જિલ્લા ખાતે ઈ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ થયો છે જેથી મોબાઈલ એપ મારફતે દર્દીઓને ઘરે બેઠા રાજ્યભરના નિષ્ણાંત સરકારી ડોક્ટરોની સેવાનો લાભ મળી શકશે. મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઈ-સંજીવની ઓ.પી.ડી. એપ ડાઉનલોડ કયર્િ બાદ તમામ સુવિધા ઘરે બેઠા મળશે. એપ મારફત મળેલ ઈ-પ્રિસ્ક્રીપ્શનની દવા સરકારી હોસ્પિટલમાંથી વિનામૂલ્યે મળી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application