દ્વારકા: ઓખા નજીક બોટ ડૂબી

  • May 30, 2020 06:32 PM 549 views

  • સિગ્નેચર બિરજ ના કામ ચાલતા તેના સળિયા ના કારણે બોટ માં કાણું પડતા અકસ્માતે બોટ ડૂબી...
  • યા અતાઈ હુસેન નામ ની બોટ ને ફ્રજે કિરમાણી નામ ની બોટ દ્વારા બચાવાયા.
  • બોટ માં રહેલ તમામ ખલાસીઓ ને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા...
  • ખલાસી ઓ નો બચાવ પરંતુ બોટ ડૂબી ગઈ
  • વાવાઝોડા ની આગાહી વચ્ચે બોટ કિનારે પહોંચી તે વેળાએ બન્યો બનાવ...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application