દ્વારકા ભડકેશ્ર્વર ગ્રુપ દ્વારા પ્રથમવાર પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન

  • August 15, 2023 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫મી ઓગસ્ટના ભારતભરમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો છે ત્યારેમાં ગોમતી નદીના ૧૫ મી ઓગસ્ટનો ઉત્સવ ભારત માતા કી જયના નાદ સાથે ઉજવાયો હતો, ભડકેશ્વર ગ્રુપ આજ ઈતિહાસમાં પ્રથમ વખત ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઈ, બોટમાં બેસી રાષ્ટ્ર ધ્વજ  ફરકાવવામાં આવ્યો હતો.

​​​​​​​પવિત્ર ગોમતી નદીમાં હજારોની સંખ્યા ભક્તો સ્નાન કરી રહ્યા છે તે આજ ધ્વજવંદન જોઇ ભાવુક થયા હતાં. ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશને આંગણે ભડકેશ્વર ગ્રુપ દ્વારા માં ગોમતી નદીના ચરણોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application