જૂનાગઢ જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ૫૪ વર્ષના શનિવારે રાજકોટ હોસ્પિટલમાં દાખલ પુરુષ નો ગઈકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો. તેમજ મેંદરડાના જ પોઝિટિવ કેસ આવેલ પુરુષના પરિવારના જ ૪૫ વર્ષના ભાભી ને પણ કોરોના પોઝિટિવ કેસ આવતા મેંદરડામાં બે કેસ નોંધાયા છે.
તો જૂનાગઢ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઉધી વાડા મસ્જિદ ગલી સુખના ચોક પાસે ૫૮ વર્ષીય ી નો આવ્યો પોઝિટિવ રિપોર્ટ. આવ્યો હતો.


જૂનાગઢ શહેરમાં સુખના ચોક વિસ્તારમાં મહિલાને પોઝિટિવ કેસ ને જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા ડેપ્યુટી કમિશનર લિખિયા ના માર્ગદર્શન નીચે હેલ્ ઓફિસર ડોક્ટર રવિ ડેડાણીયા તા તેની ટીમ દ્વારા પોઝિટિવ કેસ આવેલ વિસ્તારમાં જરૂરી કામગીરી હા ધરાઇ છે. તેમજ પોઝિટિવ કેસ આવેલો વિસ્તાર ક્ધટેન્ટ મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


મેંદરડામાં એક જ પરિવારના બે કેસને પગલે તંત્ર દ્વારા મેંદરડા ગામ અલકાપુરી કોમ્પલેક્ષ પાદર ચોક નો ત્રીજો માળ તારીખ ૨૭ જૂન સુધી ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે.મેંદરડામાં એક જ પરિવારના બે સભ્યો દેર ભાભી ને પોઝિટિવ કેસ ને પગલે જુનાગઢ કલેકટર દ્વારા મેંદરડા અલકાપુરી કોમ્પ્લેક્સના નીચેના ભોય તળિયા તા પ્રમ માળ બીજો માળ એમ અલકાપુરી કોમ્પ્લેક્સ બિલ્ડિંગને બફર ઝોન માં જાહેર કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS