જ્યારે અતિશય ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય ન ખાવી આ 5 વસ્તુઓ

  • February 11, 2020 04:48 PM 52 views

દરેક વ્યક્તિનું જીવન સવારથી રાત સુધી ઘડિયાળના કાંટે ચાલતું હોય છે. તેવામાં ઘણીવાર સવારનો નાસ્તો, બપોરનું ભોજન લોકો અવોઈડ કરે છે. આ કારણે કામ કરતી વખતે અચાનક ભૂખ લાગી જાય છે. જ્યારે ભૂખ લાગે છે ત્યારે કામ પર ફોકસ રહેતું નથી. એટલા માટે લોકો હાથમાં આવે તે ખાઈ લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી પાંચ વસ્તુઓ છે જેને અતિશય ભૂખ લાગી હોય ત્યારે ખાવી ન જોઈએ ? નથી જાણતા તો આજે જાણી લો કે કઈ કઈ વસ્તુઓ ભૂખ વધારે લાગી હોય ત્યારે ખાવી જોઈએ નહીં. 

1. જામફળ
2. સફરજન
3. દહીં
4. ટમેટા
5. ખાટા ફળ

અતિશય ભૂખ લાગે ત્યારે ફળ ખાવા ન જોઈએ આ ઉપરાંત ખાટી વસ્તુઓનું સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડીટી જેવી તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત જામફળ, સફરજન જેવા ફળ ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે.