અંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ

  • October 28, 2020 11:34 AM 

લોકડાઉન નો આજે છઠ્ઠો દિવસ થયેલ છે ત્યારે અંજાર શહેર હાલે લૉકડાઉન  ની સ્થિતિ વચ્ચે પોલીસ  સતત બંદોબસ્ત મા ખડકા ઈ છે અંજાર પોલીસ પોતાની ફરજ વચ્ચે માનવ સેવાનો પણ નૈતિક જવાબદારી સમજી પ્રજમિત્રા ધર્મ અપનાવે  છે ત્યારે શહેર ની ૧૨ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં  રાસન કીટ વિતરણ સેવા કાર્ય કરવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના પરમ પૂજ્ય સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમ દાસજી દ્વારા સામાજિક સંસ્થાઓને છે બિરદાવવા માં આવેલ છે અને અંજાર નગરજનોને અપીલ કરે છેકે આપડે સોવ ઘર માં રહીએ આપડે આપડા ઘર ની દેશની રાષ્ટ્ર ની ફરજ . ની ભાવિયે અને સુરક્ષિત રહીએ તંદુરસત રહીએ  એવું ઉદબોધન આપ્યું હતું .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS