રાજુલા, જાફરાબાદ પંકના અસરગ્રસ્તોને સોમના મંદિર દ્વારા રાશનકિટ વિતરણ

  • June 09, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્ત યેલા લોકોને રાશનકિટના વિતરણ માટે સોમના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્ય સચિવ અને રાજુલાના વતની એવા પી.કે.લહેરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં જીતુપરીબાપુ તેમજ ચાવડાની રાહબરી નીચે જાફરાબાદ તાલુકો તા રાજુલા તાલુકાના છેવાડાના ગામોમાં અસરગ્રસ્ત પરિવારોને જ‚રીયાત પ્રમાણે સનિક પ્રાંત ઓફિસર ડાભી તેમજ ગાયત્રી શક્તિપીઠની ટીમના સહયોગી જાફરાબાદના સરોવડા, કાગવદર, કોળી કંારીયા, ભટ્ટવદર, ખાલસા, કંારીયા, મીઠાપુર, નાગેશ્રી, દુધાળા વિગેરે તેમજ રાજુલા તાલુકાના હિંડોરણા, કડીયાળી, નિંગાળા, ભેરાઇ, કીવદર, પીપાવાવધામ, વિગેરે ગામોમાં ૧૧ કિલો રાશનકિટ જેમાં ૫ કિલો લોટ, ૩ કિલો ચોખા, ૧ કિલો તુવેરદાળ, ૧ કિલો મગદાળ, ૧ કિલો ચણાદાળનું વિતરણ કરવાની કામગીરી દાતાઓના સહયોગી સોમના ટ્રસ્ટના જીતુપરીબાપુ, ચાવડા તા તેમની ટીમ દ્વારા જરૂરીયાતમંદોને ઘરે ઘરે જઇ રાશનકિટનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી.


આ સેવાયજ્ઞમાં દાતાઓના સહયોગી માનવસેવા એજ પ્રભુસેવાનું ઉદાહરણ સોમના ટ્રસ્ટ દ્વારા પુરુ પાડેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application