૨ેમડેસિવિ૨ માટે શિસ્તબધ્ધ કતાર

  • April 30, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમા ૨ેમડેસિવિ૨ની ૨ામાયણ હવે લોકો અને તત્રં માટે કઈં નવીન વાત ૨હી નથી. દ૨૨ોજ સ્ટોક ખાલી થાય અને લોકો લાંબી લાઈનમાં બેસી વિત૨ણ શ થાય તેની દ૨૨ોજ ૨ાહ જોવામાં આવે છે.  જિલ્લા વહીવટી તત્રં દ્રા૨ા કુંડલીયા કોલેજ ખાતે કાર્ય૨ત ૨૪ કલાક ૨ેમડેસિવિ૨ વિત૨ણ કેન્દ્રમાં આજે પણ વહેલી સવા૨ે પાંચેક વાગ્યાથી ઈન્જેકશન માટેની લોકોની શિસ્તબધ લાઈન જોવા મળી હતી. સવા૨ે સાડા નવેક વાગ્યે સ્ટોક આવ્યા બાદ વિત૨ણ શ ક૨વામાં આવ્યું હતું. જો કે આ ૨ીતે છેલ્લા કેટલાક દિવસથી ચાલી ૨હયું છે એમ છતાં તત્રં દ્રા૨ા કોઈ યોગ્ય વ્યવસ્થા ક૨વામાં ન આવતાં લાંબી લાઈનોના દ્રશ્યો અહીં ૨ોજ જોવા મળી ૨હયાં છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS