દિલીપ કુમાર હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ

  • June 11, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર લેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે બપોરે હિંદૂજા હોસ્પિટલથી દિલીપ કુમારને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તેમને હોસ્પિટલથી એમ્બુલન્સ વડે બાદ્રા સ્થિત પાલી હિલના બંગલે લઈ જવામાં આવ્યા હતા. 

 

દિલીપ કુમારના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમની સારવાર કર્યા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે આગામી દવા અને સારવાર તેમની હોસ્પિટલમાં થશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS