સિદ્ધાર્થ શુક્લા અને નેહાનું નવું વીડિયો સોન્ગ રિલીઝ, ન જોયું હોય તો જુઓ ફટાફટ

  • July 31, 2020 04:07 PM 763 views

 

બિગ બોસ 13 ની વિજેતા સિદ્ધાર્થ શુક્લાનો નવો મ્યુઝિક વીડિયો દિલ કો કરાર આયા રિલીઝ થયો છે. તેમાં તે અભિનેત્રી નેહા શર્મા સાથે જોવા મળે છે. ગીતમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી છે. સિદ્ધર્થના ચાહકો ગીતને જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે.

 

આ મ્યુઝિકલ ટ્રેકને યાસીર દેસાઈ અને નેહા કક્કરે ગાયું છે. રજત નાગપાલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. વીડિયોનું દિગ્દર્શન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે. ગીતમાં સિદ્ધાર્થ અને નેહા પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. જો કે બંનેએ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી છે પરંતુ તેમ છતાં તેમની કેમેસ્ટ્રી જોરદાર જોવા મળે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application