ભારતીય સંસદની ડિઝાઇનવાળો ક્રાઉન

  • February 25, 2021 02:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 સુરતમાં યોજાયેલા સ્પાર્કલ 2021 જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેમાં એક મોડલ દ્વારા ક્રાઉનની ડિઝાઇન પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ભારતીય સંસદ, ત્રણ સિંહોવાળું રાષ્ટ્રીય પ્રતીક, ભારતીય ચલણ રૂપિયાનું ચિહ્ન તેમ જ હંસની આકૃતિનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS