ધોની ફોર્મમાં... પ્રેક્ટિસ મેચમાં 5 બોલમાં ફટકારી 5  six

  • March 07, 2020 09:21 AM 253 views

 
મહેન્દ્ર સિંહ ધોની લાંબા બ્રેક પછી આઈપીએલમાં રમતો જોવા મળશે. આઈપીએસની 13મી સીઝન  29 માર્ચથી શરૂ થશે ત્યારે ધોની હાલ મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.  જો કે લાંબા બ્રેક બાદ પણ માહીએ તેના બેટથી ધુંઆધાર બેટિંગ કરી હતી. 
 


માહી પ્રેક્ટિસ દરમિયાન ફોર્મમાં જોવા મળ્યો હતો. ધોનીની પ્રેક્ટિસ એટલી દમદાર હતી કે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે 5 બોલમાં 5 સીક્સ ફટકારતો જોવા મળે છે. 

 

મહત્વપૂર્ણ છે કે આઈપીએલનો પ્રારંભ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ સાથે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 29મી માર્ચે રમાશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application