કડકડતી ઠંડીમાં ગરમી આપતો દેશી કાવો, ક્લિક કરીને વાંચી લો સામગ્રી અને બનાવવાની રીત

  • January 12, 2021 11:01 AM 474 views

 

સામગ્રી

આદુ -1 ટુકડો
લવિંગ- 5થી 6
તજ - 2 ટુકડા
કાળા મરી - 7થી 8 દાણા
અજમા - ચપટી
લીંબુનો રસ 2 ચમચી
તુલસીના પાન -10થી 12
2 ગ્લાસ પાણી
મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌથી પહેલા લવિંગ, મરી, અજમા અને તજને અધકચરી વાટી લો. આ સામગ્રીને સાઈડમાં રાખી અને આદુને ખાંડી લો. હવે એક તપેલીમાં પાણી ઉકાળવા મુકો અને તેમાં સૌથી પહેલા તુલસીના પાન અને આદુ ઉમેરો. 5 મિનિટ બાદ તેમાં ખાંડેલો મસાલાનો પાવડર ઉમેરો અને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ ગરમાગરમ કાવો સર્વ કરો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application