મુનમુન બાદ હવે યુવિકા ચૌધરીની ધરપકડની ઉઠી માંગ, પોસ્ટ શેર કરી માંગી માફી

  • May 25, 2021 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા પછી ટ્વીટર પર બોલિવૂડ એક્ટ્રેસ યુવિકા ચૌધરીની ધરપકડની માંગ થઈ રહી છે. ટ્વીટર પર તે ટોપ ટ્રેંડમાં છે. યુવિકા ચૌધરીએ તેના એક બ્લોગમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો જેના કારણે તેની ધરપકડની માંગ થઈ રહી છે. 

 

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ યુવિકાને પણ પોતાની ભુલ સમજાઈ અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની ભુલની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે તેને તે શબ્દનો અર્થ ખબર ન હતી. બાકી તેનો હેતુ કોઈને આહત કરવાનો ન હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS