માત્ર ધાર્મિક શો જ નહીં આ સુપરહિટ કોમેડી શો પણ જોવા મળશે દૂરદર્શન પર

  • April 02, 2020 11:25 AM 832 views

 

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું ફરીથી પ્રસારણ શરુ કરવામાં આવ્યું છે. જો કે હવે દર્શકોને વધુ એક સુપરહિટ શો જોવા મળશે. આ શો છે કોમેડી સીરિયલ દેખ ભાઈ દેખ. દેખ ભાઈ દેખ દર્શકો સાંજે 6 કલાકે જોઈ શકશે. આ સીરીયલમાં દિવાન પરીવારની વાર્તા દર્શાવવામાં આવી છે. આ સીરીયલ સુપરહીટ સાબિત થઈ હતી. હવે આ શોની મજા ફરીથી માણી શકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application