રાત્રે નહીં પણ દિવસના આ સમયે સહવાસ માણવાથી ફીમેલ પાર્ટનર થાય છે ખુશ

  • March 28, 2020 12:29 PM 1068 views

 

દાંપત્યજીવનના સુખનું રહસ્ય વિશ્વાસ અને પ્રેમ હોય છે. પરંતુ આ બંને સાથે દંપતિની સેક્સ લાઈફ હેલ્ધી હોય તે પણ જરૂરી છે. સેક્સ લાઈફ વિશે સ્ત્રીઓ મોટાભાગે ચર્ચા કરતી નથી. પોતાની પસંદ નાપસંદ વિશે પણ ચર્ચા કરતી નથી. પરંતુ તેમના મનમાં ઈચ્છાઓ ઘણી હોય છે. સ્ત્રીઓની આ પસંદ અને આનંદ માણવા અંગે થયેલી રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્ત્રીઓને કયા સમયે સેક્સ કરવાથી વધારે આનંદ પ્રાપ્ત થાય છે. 

 

આ અંગે થયેલી રિસર્ચ બાદ નિષ્ણાંતોએ જણાવ્યું છે કે સ્ત્રીઓને રાત્રે નહીં પરંતુ બપોરના સમયે સહવાસ માણવાથી વધારે આનંદ પ્રાપ્ત થાય છે. આ સમયે મહિલાઓમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે. આવી સ્થિતિમાં જાતીય સંબંધ બનાવવાથી ઉત્કૃષ્ઠ આનંદની અનુભૂતિ થાય છે.  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application