4.14 કરોડ માં વેચાઈ રહી છે ડેવિડ બેકહામની જુની કાર, જાણો ખાસિયતો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ફૂટબોલ જગતના દિગ્ગજ પ્લેયર્સ માંથી એક ડેવિડ બેકહમ તુરંત જ પોતાની ફેવરિટ ઓસ્તો માર્ટિસ વી એઇટ  વોલન્ટે કાર વેચવા જઈ રહ્યા છે. માન્ચેસ્ટર યુનાઇટેડમાં રમીએ અમે આ કારની ખરીદી કરી હતી. ત્યારે દુનિયાની સૌથી મોંઘી કાર માંથી એક હતી.

 

આ કારણે લાંબા સમય સુધી બે ગમે સાચવીને રાખી હતી અને હવે તે વેચવા જઈ રહ્યા છે. ઓટો એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે બજારમાં હજુ પણ આ કારની કિંમત 4,45 હજાર પાઉન્ડ એટલે કે 4.14 કરોડ રૂપિયા મળી શકે છે

.

બેકહમે મેનચેસ્ટર યૂનાઇટેડ ક્લબમાં જતી વખતે આ કારની ખરીદી હતી કહેવામાં આવે છે કે દુનિયાભરમાં આવી માત્ર 78 કાર જ વેચવામાં આવી હતી. બેકહમને મોટાભાગે આકારમાં ડ્રાઈવ કરીને રસ્તા પર પોતાની પત્ની  સાથે જોવા મળતો હતો.

 

ચેરી કલરની આ કારમાં સીટ  ક્રિમ કલરની છે અને આ સિવાય ઘાટા રંગની દરી લાગેલ છે. એન્જિન ખૂબ જ સારૂ છે, 432 હોર્સ પાવર વાળી આ કારમાં પાંચ ગેર બોક્સ છે. 5.2 સેકન્ડમાં 60મીલની સ્પીડ પકડી શકે છે, અને કારની ટોપ સ્પીડ 168 મિલ પ્રતિ કલાક છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS