શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ ની દીકરીઓ દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સામૂહિક યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખકરશનભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યાં અને સૌને અભિનંદન પાઠવ્યા અને જીવન માં યોગ ના મહત્વ વિશે દીકરીઓ ને જાણકારી આપી. આ પ્રસંગે કા.મંત્રી પાર્થ પંડ્યા, વિભાગ ના કર્મચારીઓ, યોગ શિક્ષક પ્રજ્ઞાબેન ઉપસ્થિત રહ્યાં હતાં. દીકરીઓ એ વિવિધ યોગાસનો કર્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશરાબની રેલમછેલ: પાંચ દરોડામાં ૧૧૯૫ બોટલ દારૂ ઝડપાયા
September 20, 2024 03:18 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:17 PMપોરબંદરમાં પ્રથમ વખત માત્ર દારૂનો જ નહીં, તેના ખોખાનો પણ કરાયો નાશ!
September 20, 2024 03:17 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech