ડેલે બેઠો મોર !

  • October 31, 2020 02:20 PM 303 views

 

સામાન્ય રીતે ગ્રામ્યપંથકમાં મોર ટોડલે બેસતો હોય પરંતુ અત્યારના યુગમાં ગામડાઓ પણ આધુનિક બની ગયા છે ત્યારે મોર ટોડલાને બદલે ડેલે પણ બેસેલો નજરે ચડે છે. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application