IPL પર કોરોનાનો કહેર, વધુ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મેચ થઈ કેન્સલ

  • May 04, 2021 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે રમાનાર આઈપીએલ મેચ હવે કેન્સલ થઈ છે. આ મેચ હવે થોડા દિવસ પછી રમાશે. બુધવારે સવારે બોલર કોચ એલ બાલાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે સીએસકેની ટીમને આસોલેશનમાં રહેવું પડશે. 

 

 

બોર્ડના નિયમ અનુસાર કોઈ વ્યક્તિ સંક્રમિત આવે છે તો તેના સંપર્કમાં આવેલા તમામને 6 દિવસ આસોલેટ રહેવું પડે છે અને તે દરમિયાન તેના આરટી પીસીઆર ટેસ્ટ થાય છે. જેના ત્રણ રિપોર્ટ નેગેટિવ આવવા જોઈએ. 

 

 

બાલાજી ટીમના તમામ ખેલાડીના સંપર્કમાં આવ્યા હોવાથી ટીમ આસોલેશનમાં છે અને તેના કારણે આજની મેચ કેન્સલ થઈ છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS