દ્વારકામાં સસ્તા અનાજ ની દુકાનો પર લોકોના ટોળા થયા એકઠા..

  • October 28, 2020 11:34 AM 
  • સસ્તા અનાજની ખુલતાની સાથે જ લોકોની ભીડ જોવા જોવા મળી...
  • લોકોની ટ્રાફિક વચ્ચે  સોશીયલ ડિસ્ટન્સ પણ ન જળવાયો..
  •  વિતરણ બરાબર થાય છે તે માટે પોલીસ ના બંદોબસ્ત વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા..
  • સરકાર ના નિયમ મુજબ ખાંડ ,ચોખા , ઘઉં દાળ અને મીઠું જેવી જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ નું  નક્કી કરેલ જથ્થા મુજબ વિતરણ શરૂ થતાં લોકોના ટોળા ઉમટયા..
  • લોકડાઉન ની સ્થિતિ વચ્ચે 144 લાગુ અને  લોકો ને બહુ દિવસ થી અનાજ મળેલું ના હોવાથી લોકો ઉમટી પડ્યા...

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS