ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાય ની કરી જાહેરાત

  • April 01, 2020 11:56 AM 616 views

  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાય ની કરી જાહેરાત
  • રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની કરી જાહેરાત
  • પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા
  • સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી કરી જાહેરાત
  • સાથે જ લોકોને લોકડાઉન નું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા કરી અપીલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application