શરીરના આ ભાગ પર સીક્રેટ ટેટુ કરાવવાનો વધ્યો ક્રેઝ

  • August 01, 2020 01:23 PM 779 views

લોકને શરીરના અનેક ભાગ પર ટેટુ કરાવવાનો શોખ હોય છે. ગુપ્ત ટેટૂ બનાવવાનો વિચિત્ર વલણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે ત્યારે ટેટૂ બનાવવા માટે લોકો શરીરના આવા ભાગોની પસંદગી કરી રહ્યા છે તે જાણીને આશ્ચર્ય થાય છે.

 

આજકાલ લોકો મોઢાની અંદર સીક્રેટ ટેટુ બનાવી રહ્યા છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશકેલ છે પરંતુ આ વાત તદન સાચી છે. સોશીયલ મીડિયા પર ઘણી તસ્વીરો અને વિડીઓ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લોકોએ મોઢાની અંદર સીક્રેટ ટેટુ કરાવ્યા છે.

 

ટેટૂ બનાવવાની આ નવી રીતની શોધ બેલ્જિયમના જાણીતા ટેટૂ આર્ટિસ્ટ ઇન્ડી વાયટ દ્વારા કરવામાં આવી છે. તેણે પાંચ વર્ષ આ માટે મહેનત કરી હતી. મોંની અંદર ટેટુ કરવું એ અત્યંત મુશ્કેલ કાર્ય છે.

 

લોકોને જેમ આ ટેકનીકની કબર પડી તેમ આ અનોખી રીત ખુબ પ્રચલિત થવા લાગી. જેમ શરીરના જેમ શરીરના બાહ્ય ભાગ પર સોય દ્વારા ટેટુ બનાવવામાં આવતું તે જ રીતે મોઢાની અંદર પણ સોય વડે ડિઝાઈન બનાવવામાં આવે છે. જો દર્દ ના અનુભવાય તો પણ થોડા સમય મસાલેદાર ભોજન અને આલ્કોહોલના સેવનથી દુર રહેવું જોઈએ.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application