ગુજરાતમાં આજે નોંધાયા વધુ 362 પોઝીટીવ કેસ, ડીસ્ચાર્જ થનાર દર્દી 392 : રાજ્યમાં કુલ કેસ 13273

  • May 22, 2020 08:09 PM 931 views

 

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના વધુ 363 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 13273 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 29 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે  રાજ્યભરમાંથી આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 392 છે. ગુજરાતમાં અત્યાર સુધીના કુલ દર્દીઓમાંથી 5880 દર્દી સ્વસ્થ થયા છે.

 

નવા નોંધાયેલા 363 કેસનું બ્રેક અપ

અમદાવાદ 275
સુરત 29
વડોદરા 21
સાબરકાંઠા 11
સુરેન્દ્રનગર 5
ગીર સોમનાથ 4
ગાંધીનગર 3
ખેડા 3
કચ્છ 3
જૂનાગઢ 3
આણંદ 2
મહેસાણા 2
રાજકોટ 1
વલસાડ 1 

 

રાજ્યના અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગતો


અમદાવાદ-9724
વડોદરા-771
સુરત-1256
રાજકોટ-83
ભાવનગર-114
આણંદ-87
ગાંધીનગર-201
પાટણ-69
ભરૂચ-37
નર્મદા-15
બનાસકાંઠા-99
પંચમહાલ-72
છોટાઉદેપુર-22
અરવલ્લી-93
મહેસાણા-95
કચ્છ-64
બોટાદ-56
પોરબંદર-5
ગીર-સોમનાથ-38
દાહોદ-32
ખેડા-57 
મહીસાગર-77
સાબરકાંઠા-63
નવસારી-14
વલસાડ-18
ડાંગ-2
દ્વારકા-12
તાપી-3
જામનગર-46
જૂનાગઢ-18
મોરબી-2
સુરેન્દ્રનગર-21
અમરેલી-2 કેસ

 

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 13,273 પોઝીટીવ દર્દીઓમાંથી 5880 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 802 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. હાલ જે એક્ટિવ દર્દી સારવારમાં છે તેમાંથી 6528 દર્દીની હાલત સ્થિર છે જ્યારે 63 ગંભીર હોવાથી વેન્ટીલેટર પર છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application