ગુજરાતમાં નોંધાયા નવા 492 કેસ, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 18,609 થઈ

  • June 04, 2020 08:11 PM 747 views

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 492 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યના કુલ દર્દીઓનો આંકડો 18609એ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે આજે રાજ્યભરમાંથી કુલ 455 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12667 થઈ છે. 

 

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદના 291, સુરતના 81, વડોદરાના 39, ગાંધીનગરના 21, ભાવનગરના 2, બનાસકાંઠાના 6, આણંદના 4, રાજકોટના 2, અરવલ્લીના 4, મહેસાણાના 9, પંચમહાલના 3, બોટાદના 1, ખેડાના 4, જામનગરના 1, ભરુચના 1, સાબરકાંઠાના 4, દાહોદના 4, કચ્છના 1, નર્મદાના 4, દ્વારકાના 1, સુરેન્દ્રનગરના 1 અને અન્ય રાજ્યના 8 કેસનો સમાવેશ થાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application