રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 7135 નવા કેસ, 12,342 દર્દી થયા સ્વસ્થ, 81 દર્દીના મોત

  • May 17, 2021 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હવે રિકવરી રેટ 85.68 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7185 કેસ નોંધાયા છે. જ્યારે 12,342 દર્દી સ્વસ્થ થયા છે. 

 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 99620 છે જેમાંથી સ્ટેબલ દર્દી 98858 છે જ્યારે 762 વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 650932 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 9202 દર્દીના મોત થયા છે. 

 

નવા નોંધાયેલા કેસ 

 

અમદાવાદ કોપોરેશન 2338
વડોદરા કોપોરેશન 455
સુરત કોપોરેશન 356
વડોદરા 246
જુનાગઢ 219
જામનગર કોપોરેશન 192
પંચમહાલ 185
આણંદ 164
ગીર સોમનાથ 164
જુનાગઢ કોપોરેશન 163
સુરત 162
રાજકોટ 160 
અમરેલી 139
ખેડા 137
મહેસાણા 133
દાહોદ 132
મહીસાગર 130
રાજકોટ કોપોરેશન 119
કચ્છ 113
સાબરકાાંઠા 111
ભાવનગર કોપોરેશન 107
વલસાડ 95
અરવલ્લી 92
બનાસકાાંઠા 92
જામનગર 91
ગાાંધીનગર 85
ભાવનગર 83
ગાાંધીનગર કોપોરેશન 81
પાટણ 79
પોરબાંદર 67
નવસારી 56
નર્મદા 49
સુરેન્રનગર 44
અમદાવાદ 39
છોટા ઉદેપુર 39 
તાપી 17
દેવભૂમી દ્વારકા 14
બોટાદ 7
ડાંગ 2

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS