ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1161 નવા કેસ, 1270 ડિસ્ચાર્જ, 9  મોત : કુલ કેસ 158635

  • October 28, 2020 02:04 AM 1039 views

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1161 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52746 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1270 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 158635 થયો છે. 


રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14587 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર  79 દર્દીઓ છે જ્યારે 14508 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 140419 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચ્યો છે. 
 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 171
અમદાવાદ કોપોરેશન 168
વડોદરા કોપોરેશન 74
રાજકોટ કોપોરેશન 71
સુરત 68
જામનગર કોપોરેશન 50
વડોદરા 42
મહેસાણા 41
રાજકોટ 37
પાટણ 33
ભરૂચ 27
જામનગર 24
સાબરકાંઠા 24
જૂનાગઢ 23
ગાંધીનગર કોપોરેશન 21
મોરબી 21
અમરેલી 20
સ રેન્રનગર 20
ગાંધીનગર 18
ગીર સોમનાથ 18
જ નાગઢ કોપોરેશન  18
બનાસકાંઠા 17
ખેડા 17
નમાદા 16
પંચમહાલ 16
અમદાવાદ 15
કચ્છ 15
ભાવનગર કોપોરેશન 12
દાહોદ  12
મહીસાગર 12
આણંદ 8
ભાવનગર 6
દેવભૂશ્વમ દ્વારકા 6
પોરબંદર 6
છોટા ઉદેપુર 5
અરવલ્લી 3
નવસારી 3
બોટાદ 2
વલસાડ 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application