કોરોના વાયરસથી ઈંદોરમાં દર્દીનું મોત, દિલ્હીમાં નોંધાયા 5 નવા કેસ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 600થી વધુ કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આજે દિલ્હીમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા તો સાથે જ મધ્યપ્રદેશમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. કોરોના વાયરસથી મોતનો આંકડો હવે 12 થયો છે.  મધ્ય પ્રદેશના ઈંદોરમાં 60 વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS