કોરોના વાયરસને માત્ર 20 સેકન્ડમાં જ કરી શકાય છે દૂર, આ ટીપ્સ કરો ફોલો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં સામાન્ય વ્યક્તિઓના મનમાં પણ ભય વ્યાપી ગયો છે. લોકો ઈંટરનેટ પર પણ સર્ચ કરતાં થયા છે કે કોરોનાથી બચવા શું કરવું અને તેના લક્ષણો શું છે. તેવામાં એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. 

 

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કોરોના વાયરસથી બચવા માટે લોકો જો થોડી તકેદારી રાખે તો તેઓ આ રોગથી સરળતાથી બચી શકે છે. કઈ છે આ તકેદારી જાણી લો તમે પણ.

 

- જાહેર જગ્યાઓએ ફરતી વખતે માસ્કનો ઉપયોગ કરવો.
- જો તમારી આસપાસ કોઈ શરદી, ઉધરસનો રોગી હોય તો તેનાથી 2 મીટર દૂર રહો.
- શરદી, ઉધરસ જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
- હાથની સફાઈ પર ખાસ ધ્યાન આપો, હાથ 20 સેકન્ડ સુધી ધોવાથી કોરોનાના જર્મ્સ નાશ પામે છે. તેથી હાથ વારંવાર ધોતા રહેવું.
- હાથ ધોયા બાદ સેનીટાઈઝરનો ઉપયોગ કરવો.
- ખોરાકમાં પ્રોટીન અને વિટામિન સીનું પ્રમાણ વધારવું.
- રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેણે બહાર જવાનું ટાળવું.
-  સમયસર સારવાર શરૂ કરી દેવાથી આ રોગ જીવલેણ સાબિત થતો નથી. 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS