દોરી પર સુકાતું કોરોના રક્ષા કવચ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાશી કે બાલ્કનીમાં બંધાયેલી દોરીમાં સામાન્ય દિવસોમાં સુકાતા કપડાંનું સ્થાન હવે માસ્કે લીધું છે. માસ્ક એ જિંદગીનો હિસ્સો બની ગયું છે. ઘણા લોકો કપડાનાં માસ્કને સેનિટાઇઝ કરી બીજા દિવસે પણ ઉપયોગમાં લે છે. જેને સુકવવા તારની જ‚ર પડે છે. ઉપરોકત તસવીરમાં તાર પર કોરોના સામે રક્ષણ (માસ્ક) સુકાઇ રહ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS