શિયાળામાં કોરોના વધવાની છે શક્યતા જાણો તેના કારણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું રહ્યું છે અને ભારત આ મામલે વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ત્યારે ૭૫ લાખથી વધુનો આંકડો ભારત વટાવી ચૂક્યો છે. ભારતમાં હજુ શિયાળો શરૂ થયો નથી, પરંતુ નિષ્ણાતોના માન્ય પ્રમાણે શિયાળાના આગામી મહિનાઓમાં કોરોનાના કેસ વધી શકવાની શક્યતા છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. તો ચાલો જાણીએ કોરોના ફેલાવના કારણો.
 
 શિયાળાની શરૂઆત સાથે બ્રિટનમાં જોવા મળ્યો કોરોનાના કેસમાં ૪૦%નો વધારો

 બ્રિટનમાં શિયાળામાં અંદાજે ૧૨૦,૦૦૦ લોકોના મૃત્યું થવાની વાર્તાવાઈ રહી છે આશંકા.   

કોરોનાની શરૂઆતમાં અફવા હતી કે ગરમ અને ઠંડા હવામાનથી કોરોના વાયરસનો નાશ થઈ શકે છે,પરંતુ શિયાળામાં વધારો થવાની સંભાવના છે. 

શિયાળામાં અન્ય પ્રકારના ફ્લૂના ફેલાવાની પણ છે શક્યતા. 

મહારાષ્ટ્રમાં શિયાળામાં હોઇ છે સ્વાઇન ફ્લૂના વધુ કેસો

અધ્યયન દર્શાવે છે કે સ્પેનિશ ફ્લૂ,એશિયન ફ્લૂ, હોંગકોંગ ફ્લૂ સહિતના તમામ વાયરસ કોરોના વાયરસના  કિસ્સામાં તે શિયાળાની  સાથે એકસરખા રહશે. 

શ્વાસની તકલીફ વાળા લોકો શિયાળા દરમિયાન પીડાય છે. તે ભારતમાં પ્રદૂષણ સાથે સંકળાયેલું છે,

અત્યાર સુધી હવામાનના પરિવર્તનને કારણે કોરોનાના કેસમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી,પરંતુ શિયાળા દરમિયાન કોરોના વધુ સક્રિય બનશે. 

પ્રથમ નવેમ્બર ૨૦૧૯માં વુંહાનમાં કોરોના વાયરસ મળી આવ્યો હતો,તેથી આ નવેમ્બરમાં પણ ફેલાવાની શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS