કોરોનાથી વધુ એક મોત સાથે આંકડો ૨૯૫૯, ૧૨ દર્દીઓ ડિસ્ચાર્જ

  • June 21, 2021 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે એક જ  કોરોના પોઝિટિવ કેસ નોંધાયો જ્યારે ૧૨ દર્દીઓ કોરોનામુક્ત થતા હવે ૫૧ દર્દીઓ સારવાર હેઠળ રહ્યા છે. કાલે ૧ દર્દીનું અવસાન થતા કુલ મૃત્યુઆંક ૨૯૫ થયો છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૯ કેસો પૈકી ૫૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ૨૯૫ પેશન્ટ રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૯ થઈ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS