રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કોરોના દર્દીએ છલાંગ લગાવી કરી આત્મહત્યા

  • May 04, 2021 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક કોરોના દર્દીએ આત્મહત્યા કરી લીધી છે. સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કુદીને દર્દીએ આત્મહત્યા કરી હતી. કોરોના પોઝિટિવ દર્દીની ઓળખ કુવાડવા સાયપરના જાગાભાઈ મોહનભાઇ ભલગામડિયા તરીકે થઈ છે. 50 વર્ષીય જાગાભાઈ ગત 29 તારીખથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જ્યારે આજે અચાનક તેમણે મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS