કેસમાં વધારો, મંગળવારે પણ નવા ૨ કેસ નોંધાયા

  • July 07, 2021 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે ભાવનગરમાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં  કુલ ૨૧,૪૧૩ કેસો થયા છે.  મહાપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકામાં ૨ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

 

અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું કોરોનાના કારણે અવસાન થયેલ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS