કોરોનાના ૧૬ નવા કેસ જ્યારે ૨૬ દર્દીઓ ડિસ્ચાર્જ

  • June 08, 2021 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોસ્પિટલમાં ૪૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

 

ભાવનગર જિલ્લામા ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૪૬ થઈ છે ભાવનગર શહેરી વિસ્તારમાં ૭ પુરૂષ અને ૨ સ્ત્રી અને તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૩ સ્ત્રી મળી ૧૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

મંગળવારે ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૩ અને તાલુકાઓમાં ૨૩ કેસ મળી કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં ૨૯૧ દર્દીઓનું અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS